A family that prays together, stays together.



info@rbyc.org.in

How R.B.Y.C works

  • Download

    Download The R.B.Y.C App form google playstore.

  • Sign up

    Fill the form and sign into to R.B.Y.C App.

  • Login

    Login with your credentials.

  • Done

    please stay with us and get latest news and Updates.




Who we are - R.B.Y.C

રાજગોર બ્રાહ્મણ સમાજ એ સેવાકીય પ્રવૃતિ કરતી અગ્રગણ્ય સંસ્થા છે. સામાજીક,શૈક્ષણિક,આરોગ્યલક્ષી અને સમાજના વ્યક્તિત્વ વિકાસ માટે આ સંસ્થા હંમેશા કાર્યરત રહે છે. સંસ્થાના વિકાસ માટેના આયોજનો તથા સેવાકીય પ્રવૃતિઓં સફળતાપૂર્વક પાર પાડવામાં આવી રહી છે, સંસ્થાની પ્રતિષ્ઠા અને ગરીમા ઉતરોઉંતર વધતી રહે તેવા તમામ પ્રયાસો કરવા રાજગોર બ્રાહ્મણ સમાજ તત્પર રહે છે.

આજના યુગમાં આપણા સમાજનો વધુમાં વધુ સર્વાંગી વિકાસ થાય તે માટે અને સમાજના સભ્યો એકબીજાની વધારે નજીક આવે તે હેતુથી એક કુટુંબની ભાવના સાથે આ સમાજ ને એક તાંતણે બાંધેલ છે. તો આવો આપને આપણા સમાજ દ્વારા થતી વિવિધ સામાજીક અને શૈક્ષણિક પ્રવૃતિઓંમાં યોગદાન આપીને તેને વધુ મજબુત બનાવીએ .

Contact to R.B.Y.C

  • Address

    Rajkot, Gujrat India
  • Phone

    +91 9879339392
  • Email

    info@rbyc.org.in